Aadhar Card Loan 2024: તમે આધાર કાર્ડથી 50 હજાર રૂપિયા સુધીની લોન મેળવી શકો છો, બસ આટલું કરો. નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું આધાર કાર્ડ કેવી રીતે મળે લોન ? જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારે નાણાની જરૂર છે અને તમે સરળતાથી લોન ની શોધમાં છો તો તમને મળશે આધાર કાર્ડ ઉપર લોન આધાર કાર્ડ લોન 50 હજાર ઓનલાઇન એપ્લિકેશન કરો આધાર કાર્ડ લોન લેવા માટે કયા ડોક્યુમેંટ્સ કેવી રીતે અરજી કરવી કેટલી લોન મળશે આધારકાર્ડ પર તેની વિગતો અમે તમને આપીશું.
Aadhar Card Loan: Aadhar Card થી મળશે 50,000 રૂપિયા સુધીની લોન, જાણો પાત્રતા
Aadhar Card થી લોન લેવા માટે યોગ્યતા તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ 60 વર્ષથી ઉપર હોય ન જોઈએ અને તમે લોન લેવા માંગો છો કે તમારા તાકાત તમારે નામે હોવું જોઈએ અને Aadhar Card સાથે Mobile Number લીંક હોવો જોઈએ હજુ વિગતો અમે તમને નીચે પ્રમાણે આપેલ છે તો તમે જાણી શકો
આધાર કાર્ડથી લોન લેવા માટેના ડોક્યુમેંટ્સ In 2024 Aadhar Card Loan Apply Online
આધાર કાર્ડથી લોન લેવા માટે તમારે કેટલાક ડોક્યુમેંટ્સની જરૂર પડશે જે નીચે આપેલ છે.
- આધાર કાર્ડ અને પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે
- બેંક પાસબુક, કોઈપણ બેંકમાં અકાઉન્ટ
આધાર કાર્ડ લોન રૂપિયા 50 હજાર ઓનલાઇન અરજી કરો આ રીતે
- બેંકની પોર્ટલની મુલાકાત લો અથવા મોબાઇલ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- વ્યક્તિગત લોન અરજી ફોર્મ ભરો.
- કેવાયસી પૂર્ણ કરો તમારો આધાર નંબર અને અન્ય જરૂરી પર્સનલ અથવા વ્યાવસાયિક માહિતી દાખલ કરો.
- જો તમારું આધાર કાર્ડ PAN અને બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલ હોય, તો તમારે કોઈ વધારાના ડોક્યુમેંટ્સ દાખલ કરવાની જરૂર નથી.
- લોન અરજી પૂર્ણ કરો.