Gyan Sadhana Scholarship 2025 : જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2025 ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શરુ કરવામાં આવેલી એક સ્કોલરશીપ પહેલ છે. આ યોજનાનો ઉદેશ્ય પછાત વર્ગના અને નાણાકીય રીતે નબળા કુટુંબના વિદ્યાર્થીઓને 9 થી 12 ધોરણ દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ || જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના pdf
- ધો 9 અને ધો 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ20,000 મળશે.
- ધો 11 અને ધો 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ25,000 મળશે.
- આ સ્કોલરશીપની રકમ ડાયરેક્ટ બેન્ક અકાઉન્ટ ટ્રાન્સફર થશે (DBT).
- આ સ્કોલરશીપની માટે પસંદગીના આધારે 25,000 વિદ્યાર્થીઓને લાભ મળશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 પાત્રતા || જ્ઞાન સાધના પરીક્ષા 2024 pdf
- વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળામાં ધો1 થી ધો8 સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
- ટેસ્ટમાં પાસ કરવું ફરજિયાત છે.
- વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂપિયા1.50 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા 1.20 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ.
Gyan Sadhana Scholarship 2025 અરજી પ્રોસેસ :
- સ્ટેપ્સ – ઓનલાઈન અરજી કરવા માટે SSB Exam પોર્ટલ પર જવું.
- સ્ટેપ્સ – ફોર્મ ભરીને કન્ફર્મ કરી સબમિટ કરવાનું.
જ્ઞાન સાધના સ્કોલરશીપ સ્કીમ – ટેસ્ટ પેટર્ન અને અભ્યાસક્રમ Gyan Sadhana Scholarship 2025
- ટેસ્ટમાં માટે 120 ગુણનું પેપર હશે.
- સમય મર્યાદા 150 મિનિટ રહેશે.
- MAT માટે 40 ગુણ અને SAT માટે એશિ ગુણના પ્રશ્નો રહેશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરિટ યાદી કેવી રીતે ચેક કરવું ? Gyan Sadhana Scholarship 2025 Merit List
- સત્તાવાર પોર્ટલની મુલાકાત લો http//gssyguj
જ્ઞાન સાધના સ્કોલરશીપ કેવી રીતે અરજી કરવી: Gyan Sadhana Scholarship Online Apply 2025
- અધિકૃત પોર્ટલની મુલાકાત લો: https://sebexam.org