7/12 Utara Gujarat Online : તમારી જમીનના રેકોર્ડ જોવા માટે જમીન રેકોર્ડ માટે ૭/૧૨ અને ૮(અ) ના ઉતારા ની નકલ કેવી રીતે નીકાળવા ૭/૧૨ અને ૮(અ) ઉતારા કેવી રીતે કાઢવા તમારે ૭/૧૨ અને ૮(અ) ના ઉતારા માટે નીચે આપેલ તમે ગુજરાત જમીન રેકોર્ડ ૭/૧૨ અને ૮(અ) ઉતારા ઉતારા કેન્દ્રમાં મેળવી શકો છો તમારી જમીન કોના નામે છે જમીનના ખાતેદાર કોણ છે એ બધી વિગતો ૭/૧૨ અને ૮(અ) ના ઉતારામાં મળશે અને તમે ઉતારા કઢાવવા માગતા હોય તો ગુજરાત anyRoR પોર્ટલ પરથી નીકળી જશે.
7/12 utara gujarat online ! anyRoR જમીન રેકોર્ડ
- આર્ટીકલનું નામ – નામ anyRoR જમીન રેકોર્ડ
- કોના દ્વારા સાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર
- સંબંધિત વિભાગ મહેસૂલ વિભાગ, ગુજરાત
- કોના દ્વારા વિકસિત સાઇટ – NIC, ગુજરાત
- અધિકૃત વેબસાઇટ લિન્ક – anyror.gujarat.gov.in
જમીન રેકોર્ડ કેવી રીતે જોવાય ઓનલાઇન ??
જમીનના રેકોર્ડ જોવા માટે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા તાલુકા પ્રમાણે ઈ-ધારા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને તાલુકા મામલતદાર ઓફિસ બનાવવામાં આવી છે, ખેડૂતોને તેમના ખેતીના રેકોર્ડ મળી રહે અને ખેતર તેમના નામે છે કે નહીં તે દેખવા માટે anyRoR જમીન રેકોર્ડ સાઇટ બનાવવામાં આવ્યું છે ખેડૂત સરળતાથી anyRoR જમીન રેકોર્ડ પોર્ટલ પરથી જમીનનો રેકોર્ડ દેખી શકે છે અને મામલતદાર કે તાલુકા કચેરીમાં જઈ અને તે રૂબરૂ જમીન રેકોર્ડ તપાસી શકે છે,
7/12 ની નકલ Online Download કરો 7/12 ના ઉતારા 2024 ! Jamin record Download Gujarat online
- ગુજરાત પોર્ટલની મુલાકાત લો: જમીન ખાતા નંબર જોવા માટે સૌ પહેલા, ગુજરાત સરકારની જમીન રેકોર્ડ પોર્ટલ https://anyror.gujarat.gov.in/ ખોલો
- વેબસાઇટ પર “૭/૧૨ અને ૮(અ)” નામનો ટેબ શોધો અને તેના વિકલ્પ પર ક્લિક કરો.
- જરૂરી માહિતી દાખલ કરો: ખેતરનો ખાતા નંબર, ગામનું નામ અને તાલુકાનું નામ જેવી જરૂરી માહિતી દાખલ કરો.
- ચુકવણી કરો: જરૂરી ફી ચૂકવો.
૭/૧૨ અને ૮(અ) ઉતારા ડાઉનલોડ કરો: જામીનના ૭/૧૨ અને ૮(અ)ઉતારા PDF ફાઇલમાં ડાઉનલોડ કરી શકાય તેવો બનશે.
જમીન ખરીદી વખતે અને વ્યક્તિ વખતે જમીન માલિકીના પુરાવા તરીકે જમીનદ્યકોર્ડ કામ આવે છે, તમારી જમીન ખાતા નંબર કયો છે, ૭/૧૨ અને ૮(અ) ના ઉતારા એને પ્રોપર્ટી એ બધા ડોક્યુમેંટ્સનો સમાવેશ થાય છે તમારી જમીન પર લોન છે કે નહીં તમારે ઘર બાંધવું છે તે કોની જમીન છે તે જાણવા માટે સરકારી સ્કીમ નો લાભ લેવા માટે ઘર બનાવવા માટે જમીન રેકોર્ડની ખૂબ જ જરૂર પડે છે
જમીનનો રેકોર્ડ જોવા માટે ગુજરાતના જિલ્લાઓની સૂચિ:
- જુનાગઢ
- કચ્છ
- ખેડાઅમદાવાદ
- અમરેલી
- અરવલ્લી
- આણંદ
- બનાસકાંઠા
- ભરૂચ
- ભાવનગર
- છોટા ઉદેપુર
- દાહોદ
- દેવભૂમિ દ્વારકા
- ગાંધીનગર
- ગીર સોમનાથ
- જામનગર
- મહીસાગર
- મહેસાણાપોરબંદર
- રાજકોટ
- સાબરકાંઠા
- સુરત
- સુરેન્દ્રનગર
- તાપી
- વડોદરા
- વલસાડ
- મોરબી
- નર્મદા
- નવસારી
- પંચમહાલ
- પાટણ
આ રીતે ૭/૧૨ અને ૮(અ) ની ઓનલાઇન નકલ મેળવો
7/12 ની પ્રિન્ટ ગુજરાત પોર્ટલ (https://anyror.gujarat.gov.in/) દ્વારા ૭/૧૨ અને ૮(અ) ની નકલ ઓનલાઈન મેળવો અને પ્રિન્ટ કરો. જરૂરી દસ્તાવેજો અને ફી સાથે નોંધણી કરો. ખાતા નંબર અને ગામ દાખલ કરો. ૭/૧૨ અને ૮(અ) ની રસીદ પસંદ કરો અને ઓનલોઇન પ્રિન્ટ કરો.